@chintan_2109
Apne to Apne Hote Hai... શું આ સાચું છે ☺️?
ભાદરવો ભરપુર રાચે, દેવ દુદાળાને શણગારવા લાગે, શ્રાદ્ધ પક્ષનું પખવાડિયું આવે, પૂર્વજો ને તર્પણ ધરાવે... #રાધે_કૃષ્ણ